Best Gujarati Status and Gujarati Shayari for Whatsapp Status
Gujarati Whatsapp Status is famous in Gujarat State of India. Lovable Gujarati Status, Sad Gujarati Status, Cute Gujarati Status, One Liner Gujarati Status, Two Liners Gujarati Status, Attitude Status in Gujarati, Gujarati Quotes, Good Morning Gujarati Quotes are most trending searches over internet and we have collection of that, and will update daily Whatsapp Status soon. Keep Visiting. Jay Garvi Gujarat.
અમારા સપના જોવાનું મૅલી દૅ🙆 ગાંડી કારણ કૅ સાવજ 🐯🦁ના સપના જોવા માટે સીંહણ થાવુ પડૅ
હજુ સુધી જીંદગીમા પૈસા તો નથી કમાયો, પણ અમુક જગ્યાએ નામ એવુ કમાવ્યુ છે કે જ્યાં પૈસા નહી પણ ફક્ત આપડુ નામ ચાલે છે… ☝😍😘
હું જેવી છું ને એવી જ મને રહેવાદો સ્પષ્ટ વક્તા છું ચોખ્ખું મને કહેવાદો …😏
જેની નઝર માં હું સારો નથી … I think તેમણે નેત્રદાન કારી દેવું જોઈએ ….😝
અમારી આદતો ખરાબ નથી, બસ શોખ ઉંચા છે, નયતર તો કોઇ સપના ની ઍટલી ઔકાત નથી, કે જેને અમે જોઈયે અને ઍ પૂરુ ના થાય.
મારી હિમ્મત ની પરખવાની કોશિશ પણ ના કરતા , પહેલા પણ ઘણા બધા તુફાનોઍ ઍનો રસ્તો બદલી નાખ્યો છે.
મળી જાય સરળતાથી ઍનિખ્વાહિસ કોને છે, જીદ તો ઍનિ છે જે તકદીર મા લખ્યુ જ નથી.
સાચા પ્રેમ મા શબ્દો ની નહી પણ , ઍક સાચી સમજણ અને વિશ્વાસ ની જરૂરીયાત હોઈ છે. !!!
મારી હસી નો પાસવર્ડ છે તૂ, હવે બીજી વખત નો પૂછતી કે મારી કોણ છે તૂ!!!!
જો તુ મને સાચેજ પ્રેમ કરતી હોઈ તો આવ મારી સામે, આમ સંતાઈ ને મારા સ્ટેટસ વાંચવાનો મતલબ શુ???
પ્રેમ ની હોળીઑ અમે રમવાની છોડી દીધી મેડમ, નયતર તો બધાજ ચેહરાઓ પર રંગ મારો જ હોત.
હજારો મા ખાલી મને ઍકજ વ્યક્તિ ની તલાશ છે, જે મારી ગેરહાજરી મા મારી બુરાઈ ના સાંભળી શકે.
મારી જાનુ જે દિવસે મારી સલામતી માટે દુઆ માંગે છેંને ત્યારે ગોલ્ડફેક પણ મારા ખીચા માજ તૂટી જાય છે.
મેતો ખાલી હોઠોથી જો તારુ નામ લીધુ, તો મારૂ દિલ પણ હોઠ જોડે લડી પડ્યુ કે ઍ ખાલી મારૂ જ છે.
આંખો મા છે તારાજ સપના , અને આ દિલને છે તારીજ તમન્ના , હંમેશા તૂ આમાજ સાથે રેહજે , બસ આટલી જ છે મારી ગુજારીશ.
ક્યારેય પણ આટલા બધા નહી હસતા કે તમને નજર લાગી જાય આ જમાનાની, કેમ કે બધી આંખો મારી જેમ પ્રમે ની નથી હોતી.
પ્રેમ આમજ કોઈ સાથે નથી કરી શકાતો, પોતાની ઓળખ ને ભૂલવી પડે છે, કોઈ બીજાને પોતાના બનાવવા માટે.
ના તો મને હિરોઈનની ચાહત છે, ના તો હૂ પરીયો પર મરુ છુ, હૂ તો ઍક પ્યારી, માસૂમસી છોકરી પ્રેમ કરુ છુ.
તારી જ વાતો, તારી જ ચિંતા, તારો જ ખ્યાલ, તૂ ભગવાન નથી, તો પણ બધી જ્ જગ્યાઍ તુજ દેખાય છે.
તારા પ્રેમ પર મારો કોઈ અધિકાર તો નથી, પણ મારૂ દિલ કહે છે, મારા છેલ્લા સ્વાસ સુધી તારો ઇંતજાર કરુ.
જીવનમાં હંમેશા શાંતિ રાખો,
કોઈ બવ મગજમારી કરે તો
કાનની નીચે બે નાખો !!
ખુલ્લા છે દિલ ના દવાર ને તમારા આગમન ની રાહ છે,
તડપી છે ઘણી ધરતી ,વરસાદ ને આવવાની રાહ છે.
તડપી છે ઘણી ધરતી ,વરસાદ ને આવવાની રાહ છે.
*માણસ જ્યારે "હથેળીમાં " ભવિષ્ય શોધવા લાગે ને....*
*ત્યારે સમજી લેવું કે *
*એના "કાંડા" ની તાકાત અને વિશ્વાસ ખતમ થઈ ગયા છે..*
*ત્યારે સમજી લેવું કે *
*એના "કાંડા" ની તાકાત અને વિશ્વાસ ખતમ થઈ ગયા છે..*
અજીબ કલ્ચર છે આ દેશનું , સાહેબ..... અહીં માણસ ખોવાયો છે ને લોકો *Pokemon* ગોતે છે....
મારા દાદા તો પહેલેથી જ કે'તા આવ્યા છે કે આલ્યા-માલ્યાને પૈસા ન અપાય ... ભોગવો ત્યારે.
શબ્દો થી જ લોકોના દિલમાં રાજ કરતો રહીશ સાહેબ,
ચહેરા નું શું એતો ગમે ત્યારે અકસ્માતે બદલાઇ શકે છે...
ચહેરા નું શું એતો ગમે ત્યારે અકસ્માતે બદલાઇ શકે છે...
એ ગઢ, ઝરૂખો, કાંગરાં, ખંડેર ઝળહળે,
ભીતર કોઈ મશાલ હતી કે તમે હતા ?
ભીતર કોઈ મશાલ હતી કે તમે હતા ?
બની શકે કે આવેલો મોકો ચૂકી ગયો હું ,
પણ એનો મતલબ એ નથી કે ઝૂકી ગયો હું..!!
પણ એનો મતલબ એ નથી કે ઝૂકી ગયો હું..!!
આપણા સામટા શબ્દ ઓછા પડે,
એમના મૌનને એટલા રંગ છે.
એમના મૌનને એટલા રંગ છે.
નહીં જવા માટે બહાના હજાર છે
ને જો જવું છે તો ક્યાં કોઈ સવાલ છે
ને જો જવું છે તો ક્યાં કોઈ સવાલ છે
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
પ્રૌઢ સિંધુ પરે ઝૂકતી પશ્ચિમે
મધ્યમાં એશિયાની અટારી
હિંદ દેવી તણી કમર પર ચમકતી
દ્રઢ કસી તીક્ષ્ણ જાણે કટારી
પ્હાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા
ગર્જતી જલનિધિગાનસરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
મધ્યમાં એશિયાની અટારી
હિંદ દેવી તણી કમર પર ચમકતી
દ્રઢ કસી તીક્ષ્ણ જાણે કટારી
પ્હાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા
ગર્જતી જલનિધિગાનસરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
ઉદરમાં અરુણને ધારતી ઊજળી
પ્રાચી જ્યાં ખીલતી પરમ રમ્ય
પ્રિય પતિ ભાનુ સત્કારવા જલધિ પર
નિત્ય સંધ્યા રચે કનકહમ્ય
અનિલની લહર ચૈતન્ય પ્રસરાવતી
બલવતી શરીરસંતાપહરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
પ્રાચી જ્યાં ખીલતી પરમ રમ્ય
પ્રિય પતિ ભાનુ સત્કારવા જલધિ પર
નિત્ય સંધ્યા રચે કનકહમ્ય
અનિલની લહર ચૈતન્ય પ્રસરાવતી
બલવતી શરીરસંતાપહરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
રસિક હૈડાં લસે મર્મ મુખમંડળે
માનવી મીઠડાં પ્રેમભીનાં
પાણી જ્યાં આકરા મરદની મૂછના
લલિત લાવણ્ય જ્યાં સુંદરીનાં
સજલ ધનરાજીમાં ઝબૂકતી વીજ શી
ઘૂંઘટે ચમકતી સલજ્જ રમણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
માનવી મીઠડાં પ્રેમભીનાં
પાણી જ્યાં આકરા મરદની મૂછના
લલિત લાવણ્ય જ્યાં સુંદરીનાં
સજલ ધનરાજીમાં ઝબૂકતી વીજ શી
ઘૂંઘટે ચમકતી સલજ્જ રમણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
હૃદય ગૌરવભર્યા રૂધિરથી ધબકતાં
હબકીને કદી ના હામ તજતાં
નાકને કારણે શૂર નરનારીઓ
હર્ષથી મૃત્યુના સાજ સજતાં
શિર સાટે મળે મૈત્રી મોંઘી જહાં
પૂર્ણ આતિથ્યની પ્રેમઝરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
હબકીને કદી ના હામ તજતાં
નાકને કારણે શૂર નરનારીઓ
હર્ષથી મૃત્યુના સાજ સજતાં
શિર સાટે મળે મૈત્રી મોંઘી જહાં
પૂર્ણ આતિથ્યની પ્રેમઝરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
ભગર ભેંશો વડી હાથણી જેવડી
ધેનું જ્યાં સિંહ સન્મુખ ધસતી
ઘોડીઓ માણકી તીખી તાજણ સમી
જાતવંતી ઘણી જ્યાં નીપજતી
યુદ્ધમાં અડગ ત્રમજુટમાં ના હટે
વેગવંતી દીસે ચપળ હરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
ધેનું જ્યાં સિંહ સન્મુખ ધસતી
ઘોડીઓ માણકી તીખી તાજણ સમી
જાતવંતી ઘણી જ્યાં નીપજતી
યુદ્ધમાં અડગ ત્રમજુટમાં ના હટે
વેગવંતી દીસે ચપળ હરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
કાઠી ખસીયા વસ્યા શૂર રજપૂત જ્યાં
મેર આહિર ગોહિલ વંકા
ખડગના ખેલની રંગભૂમિ મહીં
જંગના વાજતા નિત્ય ડંકા
સિંધુડો સૂર જ્યાં ભીરૂને ભડ કરે
ધડુકતા ઢોલ ત્રાંબાળુ ધણણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
મેર આહિર ગોહિલ વંકા
ખડગના ખેલની રંગભૂમિ મહીં
જંગના વાજતા નિત્ય ડંકા
સિંધુડો સૂર જ્યાં ભીરૂને ભડ કરે
ધડુકતા ઢોલ ત્રાંબાળુ ધણણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
યુદ્ધ ઘમસાણ જ્યાં કૈંક જામ્યાં અહા
મરદના વચનની ટેક માટે
નિત્ય તૈયાર જમદૂત શા જંગમાં
જન્મભૂમિ તસુ એક સાટે
શત્રુ હો મિત્ર કે બંધુ સંગાથ પણ
ક્ષત્રિવટ ઊજળી એકવરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
મરદના વચનની ટેક માટે
નિત્ય તૈયાર જમદૂત શા જંગમાં
જન્મભૂમિ તસુ એક સાટે
શત્રુ હો મિત્ર કે બંધુ સંગાથ પણ
ક્ષત્રિવટ ઊજળી એકવરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
વૈર વેંડારવા કારમાં તો ય જ્યાં
અભય વીરવદન પર શૌર્ય હસતાં
વૈરી સ્વાગતે ધન્ય જ્યાં માનવી
આપવા શિર સન્મુખ ધસતાં
મસ્તી સમી શુદ્ધ મરદાનગી કુલીનતા
મરદને જ્યાં કરી પ્રેમ પરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
અભય વીરવદન પર શૌર્ય હસતાં
વૈરી સ્વાગતે ધન્ય જ્યાં માનવી
આપવા શિર સન્મુખ ધસતાં
મસ્તી સમી શુદ્ધ મરદાનગી કુલીનતા
મરદને જ્યાં કરી પ્રેમ પરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
વિકટ ગિરિ ગવહરે વાઘ સિંહો રહે
ગજવતા જંગલોને હૂંકારે
માનભંગે થઈ મરણિયા
આથડે બહારવટિયા ભડવીર ભારે
શૌર્યગીતો અહા ગુંજતી એહના
ઘૂઘવે ઘેલી સરિતા ડુંગરની
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
ગજવતા જંગલોને હૂંકારે
માનભંગે થઈ મરણિયા
આથડે બહારવટિયા ભડવીર ભારે
શૌર્યગીતો અહા ગુંજતી એહના
ઘૂઘવે ઘેલી સરિતા ડુંગરની
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
કડક ધરતી જહાં ખડકની આકરી
ડુંગરા ડુંગરી ને કરાડો
મુકુટ શા મંદિરો ગાજતાં શિર ધરી
ગજવતા ગગન ઊંચા પહાડો
ગીર ગોરંભતી ગાય જ્યાં નેસમાં
ખડકતી દૂધની પિયૂષઝરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
ડુંગરા ડુંગરી ને કરાડો
મુકુટ શા મંદિરો ગાજતાં શિર ધરી
ગજવતા ગગન ઊંચા પહાડો
ગીર ગોરંભતી ગાય જ્યાં નેસમાં
ખડકતી દૂધની પિયૂષઝરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
ધાવીને દૂધ મજબુત ધરણી તણાં
પાક પૌષ્ટિક જ્યાં વિવિધ પાકે
મઘમઘે પુષ્પ મકરંદ ભમરા પીએ
કોયલો ગાન ગાતી ન થાકે
લીલીકુંજાર નાઘેર શી ભૂમિકા
લ્હેર જ્યાં સિંધુની શાંતિકરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
પાક પૌષ્ટિક જ્યાં વિવિધ પાકે
મઘમઘે પુષ્પ મકરંદ ભમરા પીએ
કોયલો ગાન ગાતી ન થાકે
લીલીકુંજાર નાઘેર શી ભૂમિકા
લ્હેર જ્યાં સિંધુની શાંતિકરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
આવી શત્રુંજયે જાય ગિરનાર પરે
અનખ પંખી સમો સૂર્ય વ્યોમે
ગહનતલ ઘુમટથી ઝળકતાં એમના
પિચ્છ વેરાય અગણિત ભોમે
પશ્ચિમે અસ્તમાં શોભતી ક્ષિતિજ શી
ચાંદલો ચોડીને ભાલ ધરતી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
અનખ પંખી સમો સૂર્ય વ્યોમે
ગહનતલ ઘુમટથી ઝળકતાં એમના
પિચ્છ વેરાય અગણિત ભોમે
પશ્ચિમે અસ્તમાં શોભતી ક્ષિતિજ શી
ચાંદલો ચોડીને ભાલ ધરતી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
દ્વારિકા કનકની દુર્ગપુરી જહાં
કૃષ્ણની કીર્તિદીપ્તિ પ્રકાશે
યાદવી યુદ્ધના સ્મરણ પ્રાચીન જ્યાં
સંઘર્યાં સિંધુતટમાં પ્રભાસે
સ્વામિનારાયણે ધર્મ સંસ્થાપીને
શીખવી ભક્તિ નિષ્કામ-કરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
કૃષ્ણની કીર્તિદીપ્તિ પ્રકાશે
યાદવી યુદ્ધના સ્મરણ પ્રાચીન જ્યાં
સંઘર્યાં સિંધુતટમાં પ્રભાસે
સ્વામિનારાયણે ધર્મ સંસ્થાપીને
શીખવી ભક્તિ નિષ્કામ-કરણી
ભારતી ભોમની વંદું તનયા વડી
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
ફકતને ફકત મૂર્તિને જ જાણ છે કે,
પૂજા કરનાર કેટલા ઈમાનદાર છે…!!
પૂજા કરનાર કેટલા ઈમાનદાર છે…!!
0 Comments